દુનિયાના સૌથી મોંઘા શહેરોમાં પ્રથમ ક્રમે ઇઝરાઈલનું તેલ અવિવ, સસ્તા શહેરોમાં અમદાવાદનો સમાવેશ
દિલ્હીઃ ઈકોનોમિસ્ટ ઈન્ટેલિજેન્સ યુનિટ(ઈઆઈયુ)એ રહેવાના હિસાબે દુનિયાના શહેરોની રેંકિંગ કરી છે. જેમાં ઈઝરાઈલના તેલ અવિવને દુનિયાનું સૌથી મોંઘુ શહેર બતાવાયું છે. દુનિયાના બાકી શહેરોની સરખામણીએ અહીં પહેવાનો ખર્ચ સૌથી વધારે છે. પહેલાના રિપોર્ટની સરખામણીએ આ વખતે તેલ અવીવ પાંચ સ્ટેપ ઉપર ચડીને પ્રથમ નંબર ઉપર આવી ગયું છું. આ વર્લ્ડવાઈડ કોસ્ટ ઓફ લિવિંગ ઈન્ડેક્સ 173 […]