તમિલનાડુમાં વરસાદનો કહેર યથાવતઃ 20 જીલ્લામાં રેડ એલર્ટ જારી,કેટલીક ફ્લાઈટ પણ રદ કરાઈ
ચેન્નઈમાં વરસાદના કારણે ઘણી ફ્લાઈટ રદ કરાઈ વરસાદને લઈને 20 જીલ્લામાં રેડ એલર્ટ જારી ચેન્નઈઃ- છેલ્લા થોડા દિવસોથી દેશનું રાજ્ય તમિલનાડુના કેટલાક વિસ્તારોમાં વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે,રાજધાની ચેન્નાઈ અને આસપાસના વિસ્તારોમાં ધીમી ગતિ બાદ વરસાદ ફરી શરૂ થયો છે અને તેની સાથે બુધવારે આ વિસ્તારમાં સ્પષ્ટ લો પ્રેશર વિસ્તાર તીવ્ર બન્યો છે. આ […]