રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજ્યંતિએ મુખ્યમંત્રીએ કિર્તિમંદિરમાં જઈ આપી શ્રદ્ધાંજલિ
પૂ. બાપુના જીવનકવન અને જન્મસ્થળની માહિતી આવરી લેતાં QR કોડનું લોકાર્પણ, મુખ્યમંત્રીએ પ્રાર્થનાસભામાં સહભાગી થઈને દિવ્ય ચેતનાને વંદન કર્યા, પોરબંદરમાં મુખ્યમંત્રીએ પ્રથમવખત કસ્તૂરબા ધામની મુલાકાત લીધી પોરબંદરઃ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 156મી જન્મજયંતી નિમિત્તે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના જન્મસ્થળ પોરબંદરમાં કીર્તિમંદિર ખાતે પૂજ્ય બાપુને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પાવન અવસરે મુખ્યમંત્રીએ કીર્તિમંદિર ખાતે પૂજ્ય બાપુના […]