ભારતીય નૌકાદળના પર્સનલ ચીફ તરીકે વાઇસ એડમિરલ AVSM સંજય ભલ્લાએ ચાર્જ સંભાળ્યો
નવી દિલ્હીઃ વાઈસ એડમિરલ સંજય ભલ્લા, AVSM, NM,એ ભારતીય નૌકાદળના ચીફ ઓફ પર્સનલ તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. તેઓ 1 જાન્યુઆરી 1989ના રોજ ભારતીય નૌકાદળમાં કમિશન્ડ થયા હતા. 35 વર્ષની કારકીર્દિમાં તેમણે જળ અને તટ પર વિશેષજ્ઞ, કર્મચારી અને ઓપરેશનલ એપોઇન્ટમેન્ટના પદો પર કાર્ય કર્યું છે. કોમ્યુનિકેશન અને ઈલેક્ટ્રોનિક વોરફેરમાં સ્પેશિયલાઈઝેશન કોર્સ પૂરો કર્યા પછી, તેમણે […]