તમારા બાળકો તમારાથી દૂર જઈ રહ્યા છે? તો તેના સાથે બોન્ડિંગ બનાવા અપનાવો આ ટિપ્સ
આજકાલ માતા-પિતા બંનેના કામકાજને કારણે બાળકો તેમનાથી દૂર થવા લાગ્યા છે. માતા-પિતા તેના અઠવાડિયાની રજા પર ઘરે હોય ત્યારે પણ તેઓ ઘરકામમાં વ્યસ્ત હોય છે પરિણામે બાળક ઘીમે ઘીમે માતા પિતાની અવગણના કરતું થી જાય છે. તમારા પ્રત્યે બાળકનો ભાવનાત્મક લગાવ ઓછો જોઈને મન અસ્વસ્થ થઈ જાય છે. પછી તમે વિચારો છો કે શું કરવું […]