Video: ચીની બનાવટનાં શસ્ત્રોની દાણચોરીના મોટા રેકેટનો પર્દાફાશ, ચાર ઝડપાયા
નવી દિલ્હી, 22 નવેમ્બર, 2025: Chinese-made weapons smuggling racket busted દિલ્હી પોલીસે મોટું આંતરરાષ્ટ્રીય શસ્ત્ર દાણચોરીનું રેકેટ પકડી પાડ્યું છે. આ રેકેટ હેઠળ ચીની તેમજ તુર્કીની બનાવટનાં અત્યંત આધુનિક શસ્ત્રો ભારતમાં ગુનેગાર ટોળકીઓને પહોંચાડવામાં આવતાં હતાં. પાકિસ્તાની આઈએસઆઈની સક્રિય સામેલગીરીથી ચાલતા રેકેટ હેઠળ ચીન અને તુર્કીમાંથી સૌથી આધુનિક શસ્ત્રો મેળવવામાં આવતાં હતાં. ત્યારબાદ તે પંજાબ […]


