1. Home
  2. Tag "china"

ચીનમાં બાળકોમાં H9N2 ના કેસો અને શ્વસન બિમારીના ક્લસ્ટરોની પરિસ્થિતિ ઉપર ભારત સરકારની સતત નજર

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય ઉત્તરીય ચીનમાં બાળકોમાં H9N2 ના કેસો અને શ્વસન બિમારીના ક્લસ્ટરોના ફાટી નીકળવાના અહેવાલ પર નજીકથી નજર રાખી રહ્યું છે. ચીનમાંથી નોંધાયેલા એવિયન ઈન્ફલ્યુએન્ઝા કેસ તેમજ શ્વસન સંબંધી બીમારીના ક્લસ્ટરો બંનેથી ભારતને ઓછું જોખમ છે. કેટલાક મીડિયા અહેવાલોમાં ઉત્તરી ચીનમાં બાળકોમાં શ્વાસની બીમારીના કેસોના ક્લસ્ટરિંગનો સંકેત આપવામાં આવ્યો છે, જેના માટે ડબ્લ્યુએચઓએ પણ […]

ચીનમાં બાળકોમાં ફેલાઈ રહેલી નવી બીમારીને લઈને એલર્ટ જારી , શાળા કોલેજ બંધ કરાવાઈ

દિલ્હી – ચીન કે જ્યાંથી કોરોના ની ઉત્પત્તિ થઈ હતી ત્યારે હવે ચીનમાં બાળકોમાં ઍક નવી બીમારીનો ફેલાવો થઈ રહ્યો છે જેને લઈને એલર્ટ પણ આપવામાં આવ્યું છે તો સાથે જ શાળાઓ અને કોલેજોમાં રજાઓ જાહેર કરવામાં આવી છે જ્યારે ચીન હજી પણ COVID-19 રોગચાળાની વિનાશક અસરમાંથી બહાર આવી રહ્યું છે, ત્યારે દેશમાં શાળાઓમાં રહસ્યમય […]

દુનિયાએ દેવાની જાળ ફેલાવનારાઓથી સાવધ રહેવાની જરૂર, UNSCમાં ચીન પર ભારતના પ્રહાર

નવી દિલ્હીઃ ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની બેઠકમાં નામ લીધા વિના ચીન ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી દૂત આર.મધુસુદને જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સમુદાયે આવા જોખમોથી સાવધ રહેવું જોઈએ જે દેવાની જાળના દુષ્ટ ચક્ર તરફ દોરી જાય છે. UNSCની આ બેઠકની અધ્યક્ષતા ચીન દ્વારા કરવામાં આવી રહી હતી, જેણે ઘણા […]

ચીનમાં મળી 16 કરોડ વર્ષ જૂની માછલીની પ્રજાતિ,હવે ખુલશે ડાયનાસોર યુગના કેટલાક રહસ્યો

દિલ્હી: ચીનમાં 16 કરોડ વર્ષ જૂની માછલી મળી આવી છે, જે જુરાસિક કાળ એટલે કે ડાયનાસોર યુગના ઘણા રહસ્યોને ઉજાગર કરશે. ચીનના પુરાતત્વવિદોએ 16 કરોડ વર્ષ જૂની માછલી શોધી કાઢી છે. હકીકતમાં, ચીની પુરાતત્વવિદોએ 16 કરોડ વર્ષ જૂના અવશેષોમાંથી લેમ્પ્રેની બે નવી પ્રજાતિઓ શોધી કાઢી છે.લેમ્પ્રી એ જડબા વગરની માછલી છે જે ઇલ જેવી દેખાય […]

ચીનના લુલિયાંગ પ્રાંતમાં ઈમારતમાં ભીષણ આગ લાગવાની ઘટના. દાઝી જવાથી 11 લોકોના મોત

ચીન-  આજ રોજ ચીનના શાંક્સી પ્રાંતના લુલિયાંગમાં કોલસા કંપનીની બિલ્ડિંગમાં લાગેલી આગમાં 11 લોકોના મોત થયા છે. આ ઘટના સવારે લગભગ 6.50 વાગ્યે બની હતી. આ ઘટના બાદ અત્યાર સુધીમાં 63 લોકોને બિલ્ડિંગમાંથી બહાર કાઢવામાં આવ્યા છે, જેમાંથી 51 લોકોને સ્થાનિક હોસ્પિટલમાં મેડિકલ મદદ મળી રહી છે. અહીં ઉત્તરી શાંક્સી પ્રાંતના લુલિયાંગમાં કોલસા કંપનીની બિલ્ડિંગમાં લાગેલી […]

QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં ભારતે ચીનને પાછળ છોડ્યું

QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ: QS યુનિવર્સિટી રેન્કિંગ બહાર પાડવામાં આવ્યું છે જેમાં ભારતે 148 યુનિવર્સિટીઓ સાથે ચીનને પાછળ છોડી દીધું છે. આ રેન્કિંગમાં ચીનની માત્ર 133 યુનિવર્સિટીઓ જ પોતાનું સ્થાન બનાવી શકી છે. ભારતીય યુનિવર્સિટીઓએ QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ – એશિયા 2024માં ચીનને પાછળ છોડી દીધું છે. ચીનને હરાવીને 148 ભારતીય યુનિવર્સિટીઓએ (લગભગ 18%) રેન્કિંગમાં સ્થાન […]

ચીનમાં ભૂકંપના આંચકા અનુભવાયા,જાણો કેટલી નોંધાઈ તીવ્રતા

દિલ્હી: ચીનના દક્ષિણી શિનજિયાંગમાં બુધવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. યુરોપીયન-મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટર (EMSC) એ જણાવ્યું હતું કે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.5 માપવામાં આવી હતી. EMSCએ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર જમીનની અંદર આઠ કિલોમીટરની ઉંડાઈએ હતું. અહીં, પશ્ચિમ નેપાળના જાજરકોટમાં સોમવારે ચારથી વધુની તીવ્રતાના ભૂકંપના કારણે ઓછામાં ઓછા 16 લોકો ઘાયલ થયા છે. આના […]

ભૂતાનને ખાવા તત્પર ભૂખ્યો ચીની રાક્ષસ

(સ્પર્શ હાર્દિક) ફોર-જી પહેલાંનું ઇન્ટરનેટ વાપરનારા લોકોને બફર શબ્દ હજુ યાદ હશે. વિડિઓ જેવી ભારે સામગ્રી ડચકે ડચકે લૉડ થાય એને બફરિંગ કહેવાતું. શબ્દકોષ મુજબ બફર અર્થાત બે ભારે વસ્તુઓ નજીક આવતાં જોરથી અથડાય નહીં એ માટે વચ્ચે સ્પ્રિંગ જેવું કશુંક સાધન મૂકાય એ. રેલ્વેના પાટા અને ડબ્બાઓમાં બફર ગોઠવેલાં હોય છે. જીઑપૉલિટિક્સમાં ‘બફર સ્ટેટ’ […]

ભારત અને અમેરિકાની દોસ્તી બની મજબૂત,આ બાબતમાં તે ચીનને પછાડીને નંબર વન સ્થાન મેળવવામાં સફળ રહ્યું

દિલ્હી:ભારત-અમેરિકાની મિત્રતા ઝડપથી મજબૂત બની રહી છે. તેની અસર બંને દેશો વચ્ચેના વેપાર સંબંધો પર પણ જોવા મળી રહી છે. તે ચીનને પાછળ છોડીને અમેરિકાનો સૌથી મોટો વેપારી ભાગીદાર બની ગયો છે. વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓ અને ઘટતી જતી નિકાસ અને આયાત છતાં અમેરિકા ચાલુ નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ છ મહિનામાં ભારતના સૌથી મોટા વેપાર ભાગીદાર […]

હવે ચીનની દરેક હરકત પર રહે છે ભારતની બાજ નજર, સરકાર લેવા જઈ રહી છે આ મહત્વપૂર્ણ પગલાઓ

દિલ્હીઃ-  ચીન સાથે ભારતના સંબંઘો હંમેશાથી ખરાબ રહ્યા છએ  એલઓસી પર અથડામણ બાદ ચીન સાથે તણાવપૂર્ણ સ્થિતિ ચાલી રહી છે ત્યારથી ચીન ભારત પર ખોટી પ્રવૃત્તિઓ અપનાવી રહી છે જો કે હવે ભારત સરકાર કેટલાક મહત્વપૂર્ણ પગલાઓ લેવા જઈ રહી છે જેને લઈને હવે ચીન પર ભારતની બાજ નજર રહેશે, આ મામલે મળતી વિગત પ્રમાણે  […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code