1. Home
  2. Tag "china"

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી જાપાન અને ચીનના સત્તાવાર પ્રવાસે જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી જાપાન અને ચીનના સત્તાવાર પ્રવાસે જશે. આગમી 29 અને 30મી ઑગસ્ટના તેમની મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી મોદી તેમના જાપાની સમકક્ષ શિગેરુ ઇશિબા સાથે 15મી ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલન યોજશે. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ નવી દિલ્હીમાં મીડિયા સાથે પીએમ મોદીની જાપાન મુલાકાતની વિગતો જાહેર કરી હતી. ચીનમાં, પ્રધાનમંત્રી 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરના […]

પીએમ મોદી 30 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર દરમિયાન જાપાન અને ચીનની મુલાકાત લેશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી મોદી 30 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર દરમિયાન જાપાન અને ચીનની મુલાકાત લેશે. વિદેશ મંત્રાલયે આ કાર્યક્રમની સત્તાવાર જાહેરાત કરી. પ્રધાનમંત્રી 30 ઓગસ્ટે જાપાનની મુલાકાત લેશે. જ્યાં તેઓ ભારત-જાપાન વાર્ષિક સમિટમાં જાપાનના પ્રધાનમંત્રી ફુમિયો કિશિદાને મળશે. આ દરમિયાન, ભારત અને જાપાન વચ્ચે રોકાણ અને વ્યૂહાત્મક સહયોગ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આ પછી […]

મેડ ઈન ઈન્ડિયા સ્માર્ટફોનની અમેરિકામાં ભારે ડિમાન્ડ, ચીનથી ભારત નીકળ્યું આગળ

અમેરિકામાં ભારતમાં બનેલા સ્માર્ટફોનની ભારે માંગ છે. ખાસ કરીને ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટેરિફ વોર વચ્ચે, ભારતમાં બનેલા સ્માર્ટફોનની નિકાસમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. 2024 થી 2025 દરમિયાન અમેરિકામાં આયાત કરવામાં આવતા સ્માર્ટફોનમાં, ચીનમાં બનેલા ફોનનો હિસ્સો 61 ટકાથી ઘટીને માત્ર 25 ટકા થઈ ગયો છે. ભારતમાં બનેલા સ્માર્ટફોનની અમેરિકામાં ડિલિવરી 240 ટકા […]

ચા પીવામાં ભારત કે ચીન નહીં પરંતુ આ દેશની જનતા છે સૌથી આગળ

ચા એ ભારતીયોનું સૌથી પ્રિય પીણું છે. લગભગ 70 ટકા લોકો એવા છે જેમની સવાર ચા વગર અધૂરી રહે છે. સવારે ઉઠ્યા પછી સૌથી પહેલા ચાની જરૂર પડે છે, નહીં તો તેઓ પોતાનો દિવસ કેવી રીતે શરૂ કરશે. પરંતુ શું તમે જાણો છો કે આખી દુનિયામાં સૌથી વધુ ચા ક્યાં પીવાય છે? તમે વિચારી રહ્યા […]

ચીને EV બેટરી ટેકનોલોજીના નિકાસ પર પ્રતિબંધ મૂક્યો, ભારત સહિત વિશ્વભરમાં ઉત્પાદન પર અસર પડશે

વિશ્વભરમાં ઇલેક્ટ્રિક વાહનો (EVs) ની માંગ ઝડપથી વધી રહી છે, પરંતુ ચીનના તાજેતરના નિર્ણયથી આ વૃદ્ધિને ફટકો પડ્યો છે. ચીને હવે EV બેટરી ઉત્પાદન અને લિથિયમ પ્રોસેસિંગ સંબંધિત મુખ્ય તકનીકોના નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. આનાથી ભારત સહિત ઘણા દેશોમાં EVનું ઉત્પાદન ધીમું પડી શકે છે. ચીનનું નવું પગલું ચીનના વાણિજ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, હવે […]

ચીનના પ્રવાસે ગયેલા ડો.એસ.જયશંકર ઉપરાષ્ટ્રપતિ હાન ઝેંગને મળ્યાં

નવી દિલ્હીઃ ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર ચીનની રાજધાની બેઇજિંગ પહોંચ્યા છે. બેઇજિંગ પહોંચ્યા પછી તરત જ તેમણે ચીનના ઉપરાષ્ટ્રપતિ હાન ઝેંગને મળ્યા. X પોસ્ટ પર મુલાકાતનો ફોટો અપલોડ કરતા જયશંકરે લખ્યું, “આજે બેઇજિંગ પહોંચ્યા પછી તરત જ ઉપરાષ્ટ્રપતિ હાન ઝેંગને મળીને મને આનંદ થયો. ચીનના SCO અધ્યક્ષપદ માટે ભારતનો ટેકો વ્યક્ત કર્યો.” વિદેશ મંત્રી […]

ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશનું જોડાણ ભારત માટે ખતરો : CDS

નવી દિલ્હીઃ ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે કહ્યું છે કે ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશનું જોડાણ ભારત માટે ખતરો છે. જનરલ ચૌહાણે ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનના એક કાર્યક્રમમાં ઓપરેશન સિંદૂરની ચર્ચા કરતા કહ્યું કે પહેલીવાર બે પરમાણુ શક્તિઓ યુદ્ધમાં સામસામે આવી છે. ભારત પરમાણુ શસ્ત્રોના ખતરાથી ડરશે નહીં અને ઓપરેશન સિંદૂર બે પરમાણુ શક્તિઓ […]

સ્ટીલ ઉત્પાદન વધારવામાં ભારતે રચ્યો ઈતિહાસ, ચીનને છોડ્યું પાછળ

ભારતનો સ્ટીલ ઉદ્યોગ નાણાકીય વર્ષ 2030-31 સુધીમાં 300 મિલિયન ટન વાર્ષિક (MTPA) ક્રૂડ સ્ટીલ ક્ષમતા પ્રાપ્ત કરવાના સરકારના લક્ષ્ય તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે.2016 અને 2024 ની વચ્ચે, ભારતે લગભગ ૫ ટકાનો CAGR નોંધાવ્યો, જ્યારે ચીન માટે તે 2.76 ટકા અને વૈશ્વિક સ્તરે 1.77 ટકા હતો. આ અહેવાલમાં ભાર મૂકવામાં આવ્યો છે કે ભારતમાં […]

કેનેડાએ ચીનને આપ્યો મોટો ઝટકો, આ મોટી કંપની પર લગાવ્યો પ્રતિબંધ

કેનેડાએ ચીનને મોટો ઝટકો આપ્યો છે. કેનેડા સરકારે એક આદેશ જારી કરીને ચીનની એક મોટી કંપનીને દેશમાં તમામ કામગીરી બંધ કરવા કહ્યું છે. કાર્ને સરકારે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ પગલું ભર્યું છે. કેનેડાના ઉદ્યોગ મંત્રી મેલોની જોલીએ શુક્રવારે (27 જૂન, 2025) જણાવ્યું હતું કે સરકારે ચીની સર્વેલન્સ સાધનો બનાવતી કંપની હિકવિઝનને કેનેડામાં કામ કરવાનું […]

ચીનઃ શિનજિયાંગમાં ગ્રીન પ્રોટેક્શન બેલ્ટની પહોળાઈ 110 મીટરથી વધીને 7,500 મીટર થઈ

ચીનના શિનજિયાંગ ઉઇગુર સ્વાયત્ત પ્રદેશમાં 24 જૂનના રોજ થ્રી-નોર્થ શેલ્ટરબેલ્ટ ફોરેસ્ટ પ્રોગ્રામ અને ટાક્લીમાકન રણના કિનારે રેતીના ભંગાણને રોકવા માટે એક પરિષદ યોજાઈ હતી. અહેવાલ છે કે આ વર્ષે, રેતી માટે યોગ્ય પાકોને વૈજ્ઞાનિક રીતે નક્કી કરીને અને ભૂગર્ભજળ સંસાધનોનો વૈજ્ઞાનિક ઉપયોગ કરીને, શિનજિયાંગમાં ગ્રીન પ્રોટેક્શન બેલ્ટની પહોળાઈ 110 મીટરથી વધીને 7,500 મીટર થઈ ગઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code