ચીનના સિચુઆનમાં 6.8ની તીવ્રતાનો ભૂકંપ,7ના મોત
દિલ્હી : ચીનના દક્ષિણ-પશ્ચિમ સિચુઆન પ્રાંતમાં લુડિંગ કાઉન્ટીમાં સોમવારે 6.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. અધિકારીઓએ આ માહિતી આપી હતી.ભૂકંપમાં ઓછામાં ઓછા 7 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે.ઘણા લોકો ઘાયલ પણ થયા છે.ચીનની સરકારી સમાચાર એજન્સી એ ચાઈના અર્થક્વેક નેટવર્ક સેન્ટરને ટાંકીને જણાવ્યું કે,ભૂકંપ સ્થાનિક સમય અનુસાર બપોરે 12:25 વાગ્યે આવ્યો હતો. એજન્સીએ જણાવ્યું કે,ભૂકંપનું […]


