1. Home
  2. Tag "Chinmay Das"

બાંગ્લાદેશઃ ચિન્મય દાસની મુશ્કેલી વધી, જામીન અરજી ફગાવાઈ

નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓ દ્વારા લઘુમતી કોમના લોકો ઉપર હુમલાની ઘટનાઓ હજુ શાંત થઈ નથી. દરમિયાન ચટગામની એક અદાલતે પૂર્વ ઈસ્કોન નેતા ચિન્મય કૃષ્ણ દાસને જામીન આપવાનો ઈન્કાર કર્યો છે. મેટ્રોપોલિટન પબ્લિક પ્રોસિક્યુટર એડવોકેટએ જણાવ્યું હતું કે, બંને પક્ષોની દલીલોના અંતે ચટગાવ મેટ્રોપોલિટન સેશન્સ જજ મોહમ્મદ સૈફુલ ઈસ્લામએ જામીન અરજી ફગાવી દીધી હતી. અધિવક્તા અપૂર્વ […]

ચિન્મય દાસની ધરપકડ બાદ હંગામો વચ્ચે વકીલની ઘાતકી હત્યા; સરકારે તપાસના આદેશ આપ્યા

બાંગ્લાદેશ ઈસ્કોનના વડા ચિન્મય કૃષ્ણ દાસ પ્રભુની ધરપકડને લઈને બાંગ્લાદેશ સરકારની ટીકા થઈ રહી છે. તેની ધરપકડને લઈને ઢાકામાં સતત હોબાળો ચાલી રહ્યો છે. દરમિયાન, મંગળવારે અહીંના બંદર શહેર ચિત્તાગોંગમાં અથડામણ થઈ હતી. જેમાં એક વકીલની કથિત રીતે હત્યા કરવામાં આવી હતી. ચટગાંવ બાર એસોસિએશનના પ્રમુખ નાઝીમ ઉદ્દીન ચૌધરીએ જણાવ્યું કે, ચિત્તાગોંગમાં વકીલ સૈફુલ ઈસ્લામ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code