અમદાવાદીઓએ પસંદગીનો નંબર લેવા માટે છેલ્લા એક મહિનામાં ખર્ચ્યા રૂ. 1.09 કરોડ
                    અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને કારણે લોકો આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. તેમ છતા વાહનચાલકો નવા વાહનના પસંદગીના નંબર માટે નાણા ખર્ચ કરી રહ્યાં છે. દરમિયાન છેલ્લા એક મહિનામાં અમદાવાદ આરટીઓને નવા નંબરની હરાજીમાં જ લગભગ રૂ. 1.09 કરોડની આવક થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ આરટીઓમાં ગત નવેમ્બર મહિનામાં લગભગ 11600 જેટલા વાહનો નોંધાયાં […]                    
                    
                    
                     
                 
	

