રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ રોકવામાં મહત્વની ભૂમિકા માટે CIA ચીફે પીએમ મોદીની કરી પ્રસંશા
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ રોકવામાં પીએમ મોદીની મહત્વની ભૂમિકા આ કાર્ય માટે CIA ચીફે પીએમ મોદીની કરી પ્રસંશા દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી રશિયા અને યુક્રેન વચ્ચે ઘર્ષની સ્થિતિ જોવા મળી બન્ને દેશઓ વચ્ચે યુદ્ધા જેવી પરિસ્થિતિમાં ભારતે શાંતિ સ્થાપવાના ઘણા પ્રયત્નો કર્યા રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ભારતે પરમાણુ હથિયારોના ઉપયોગને રોકવામાં […]