‘મુન્નાભાઈ એમબીબીએસ’ ફેમ સર્કિટ અરશદ વારસીનો જન્મદિવસ
                    અભિનેતા અરશદ વારસીનો આજે જન્મદિવસ મુન્નાભાઈ એમબીબીએસમાં સર્કિટ તરીકે મેળવી ખ્યાતિ ટીવીની દુનિયામાં જજ અને હોસ્ટ તરીકે પણ કામ કર્યું મુંબઈ: બોલિવૂડના શ્રેષ્ઠ અભિનેતા અરશદ વારસીનો આજે જન્મદિવસ છે. મુન્નાભાઈ એમબીબીએસમાં સર્કિટ તરીકે ખ્યાતિ મેળવનાર પ્રખ્યાત અભિનેતા હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કેટલાક શ્રેષ્ઠ નાટકોનો ભાગ રહ્યો છે. અરશદ વારસીની એક્ટિંગના માત્ર ચાહકો જ નહીં પરંતુ વિવેચકો […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

