અમદાવાદમાં એએમટીએસની બસ સેવા અંગે નાગરિકો વોટ્સએપ પર ફરિયાદ કરી શકશે
એએમટીએસએ વોટ્સએપના બે નંબરો જાહેર કર્યા પૂર ઝડપે બસ ચલાવવી કે ગંદકીને ફરિયાદો પણ કરી શકાશે પ્રવાસીઓ ફોટો અને વિડિયો પણ મોકલી શકશે અમદાવાદઃ શહેરમાં જાહેર પરિવાહનની સેવા એવી એએમટીએસ બસની અનિયમિતતા, બસસ્ટોપ પર બસ ઊભ ન રાખવી, પૂર ઝડપે બસ ચલાવવા, પ્રવાસીઓ સાથેનું ગેરવર્તન, એએમટીએસ બસ સ્ટેન્ડ અને બસમાં ગંદકી સહિતની અનેક ફરિયાદો હોય […]