ડોનાલ્ડ ટ્રમ્પે ફરી પોતાની જ પીઠ થપથપાવીને સાત યુદ્ધો બંધ કરાવ્યાનો દાવો કર્યો
સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (યુએનજીએ) ને સંબોધતા, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર વિશ્વમાં સાત યુદ્ધો અટકાવવાનો શ્રેય લીધો. તેમણે ઓપરેશન મિડનાઈટ હેમને યોગ્ય અને પેલેસ્ટાઇનને માન્યતા આપવાને ખોટું ગણાવ્યું. યુએસ રાષ્ટ્રપતિએ કહ્યું કે તેમણે સાત યુદ્ધો બંધ કર્યા છે. તેમણે દાવો કર્યો હતો કે તેમણે કંબોડિયા અને થાઇલેન્ડ, કોસોવો અને સર્બિયા, કોંગો અને રવાન્ડા, પાકિસ્તાન અને […]