ધોરણ 10 અને 12ની ઉત્તરવહીના મૂલ્યાંકનનો કાલે મંગળવારથી થશે પ્રારંભ
ઉત્તરવહીના મુલ્યાંકનનું કામ 10 દિવસમાં પૂર્ણ કરવાનું આયોજન ચાલુ વર્ષે મૂલ્યાંકન કેન્દ્રની સંખ્યામાં વધરો, ગત વર્ષે પરીક્ષા દરમિયાન જ ચકાસણી શરૂ કરાઈ હતી અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની મહત્વના વિષયોની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે. હવે આજથી ઉત્તરવહીઓના મૂલ્યાંકનની કામગરી આવતી કાલે તા,11મીને મંગળવારથી શરૂ કરવામાં આવશે. […]