ભૂજમાં વી ડી હાઈસ્કૂલના ધોરણ 10ના વિદ્યાર્થી પર 10 વિદ્યાર્થીઓનો જીવલેણ હુમલો
લોખંડના પંચ અને કડાથી હુલો કરતા વિદ્યાર્થી લોહી લૂહાણ, વિદ્યાર્થીને માથાના ભાગે ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયો, વિદ્યાર્થીઓ વચ્ચે થોડા સમય પહેલા બોલાચાલી થઈ હતી ભૂજઃ શહેરની વી ડી હાઈસ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી પર અન્ય 10 જેટલા વિદ્યાર્થીઓએ મળી પંચ (લોખંડનું સાધન) અને કડાથી હુમલો કરી લોહીલુહાણ કરી દીધો હતો. વિદ્યાર્થીને માથાના […]