સીબીએસઈ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાનો શનિવારથી પ્રારંભ થશે
દેશભરમાં 44 લાખથી વધુ વિદ્યાર્થીઓ ધો. 10 અને 12ની પરીક્ષા આપશે ધો.10માં પ્રથમ દિવસે અંગ્રેજી વિષયની પરીક્ષા લેવાશે ધોરણ 12ની પરીક્ષા 4 એપ્રિલ સુધી ચાલશે અમદાવાદઃ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા આગામી તા.15 ફેબ્રુઆરીને શનિવારથી ધો.10 અને ધો.12ની પરીક્ષાનો પ્રારંભ થશે. આ પરીક્ષા માટે સેન્ટ્રલ બોર્ડ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી […]