કોરોનાને લીધે લોકોને હવે યોગાનું મહત્વ સમજાયું, યોગા ક્લાસિસ ફુલ થવા લાગ્યાં
અમદાવાદઃ કોરોનાના કપરા કાળે લોકોને ઘણુબધુ શીખવ્યું છે. જેમાં લોકોને યાગનું મહત્વ સમજાવા લાગ્યુ છે. કોરોના સામે લડવા આત્મ વિશ્વાસ પણ મજબુત હોવો જરૂરી છે. યોગ દ્વારા તે સિદ્ધ કરી શકાય છે. ભારતીય સંસ્કૃતિમાં યોગાનું મહત્વ પહેલાથી રહ્યું છે. યોગાના મહત્વ સમજીને વિશ્વ આખાએ તેને અપનાવ્યો છે અને એટલા માટે જ 21 જૂનના દિવસને વિશ્વ […]