1. Home
  2. Tag "clean"

સ્વચ્છ સાગર, સુરક્ષિત સાગર અભિયાન હેઠળ 1,500 ટન દરિયાઈ કચરો દૂર કરાશે

નવી દિલ્હીઃ દેશમાં પર્યાવરણની જાળવણી માટે સરકાર દ્વારા વિવિધ યોજનાનો અમલ કરવામાં આવી રહ્યો છે. “સ્વચ્છ સાગર, સુરક્ષિત સાગર/સ્વચ્છ તટ સલામત સમુદ્ર” અભિયાન હેઠળ દેશના 75 બીચની સફાઈ કરવામાં આવશે. દેશની દરિયાકાંઠાના પ્રત્યેક કિલોમીટર માટે 75 સ્વયંસેવકો સાથે 7500+ કિમીના દરિયાકિનારાના દેશભરના 75 બીચ પર કોસ્ટલ ક્લિનઅપ ડ્રાઇવ હાથ ધરવામાં આવશે. આ ઝુંબેશ 17 સપ્ટેમ્બર, […]

મારૂ ગામ સ્વચ્છ ગામના સંકલ્પ સાથે કેશોદ શાખા દ્વારા સ્વચ્છતા અભિયાન શરૂ કરાયું

સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું બસ સ્ટેશનથી આ અભિયાન કારાયું શરૂ બે મહિના સુધી આ અભિયાન હાથ ધરાશે રાજકોટ: ભારત વિકાસ પરિષદ કેશોદ શાખા દ્વારા મારૂ ગામ સ્વચ્છ ગામના સંકલ્પ સાથે સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. કેશોદના ડે. કલેકટર, ડેપો મેનેજર સહીત ભારત વિકાસ પરિષદ હોદ્દેદારોની ઉપસ્થિતિમાં આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. શહેરના […]

મધ્યપ્રદેશઃ પર્યાવરણને બચાવવા પર્વતની ઉપરના પથ્થરો ઉપર રામનું નામ લખીને સ્વચ્છ રાખવાનો પ્રયાસ

દિલ્હીઃ પર્યાવરણ બચાવવા લોકો હંમેશા વિવિધ પ્રયોગો કરતા આવ્યા છે. દેશમાં પર્યાવરણ માટે ઘણી સરકારી અને બિનસરકારી સંસ્થાઓ કામ કરી રહી છે. આવી સ્થિતિમાં મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના લવકુશનગરના નાના ગામ મુડેરીમાં રહેતા ગ્રામજનોએ પર્યાવરણ બચાવવા માટે રામ નામનો અનોખો પ્રયોગ કર્યો છે. આ પ્રયોગ સફળ તો થયો હવે ગામની યુવા પેઢી તેની જવાબદારી નિભાવી રહી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code