નવસારીમાં વરસાદી આફત બાદ કચરો અને ગંદકી દુર કરવા સફાઈ અભિયાન હાથ ધરાયું
                    નવસારીઃ શહેર અને જિલ્લામાં શનિવારે પડેલા ભારે વરસાદને કારણે વિકટ સ્થિતિ ઊભી થઈ હતી. માત્ર ચાર કલાકમાં 13 ઇંચ જેટલો વરસાદ ખાબકતા નવસારી શહેરના રોડ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા, જે વિસ્તારોમાં કદી પૂરના પાણી જોવા મળ્યા ન હતા તે વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા. વરસાદ થંભી જતાં અને ત્યારબાદ વરસાદી પાણી ઓસર્યા બાદ […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

