રાજ્યમાં લેવાનારી બિનસચિવાલય કારકૂન અને ઓફિસ આસિટન્ટની પરીક્ષા મોકૂફ – અગાઉ પણ બે વખત પરિક્ષાઓ રદ થઈ હતી
બિનસચિવાલયની પરિક્ષા મોકૂફ કરાઈ વિતેલા દિવસે આ અંગે લેવાયો નિર્ણય અમદાવાદઃ- છેલ્લા ઘણા સમયી રાજ્યમાં લેવાતી સરકારી પરિક્ષાઓ પર જાણે ચિંતાના વાદળો છવાયા છે, કેટલીક પરિક્ષાઓમાં પેપર ફૂટી રહ્યા છે તો કેટલીક પરિક્ષાઓની તારીખો નજીક આવે અને પરિક્ષાઓ રદ કરાઈ રહી છે ત્યારે ફરીથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજીત બિનસચિવાલય કલાર્ક અને સચિવાલયના […]