સેમિકનેક્ટ કોન્ફરન્સમાં સહભાગી થયેલા ઉદ્યોગકારો સાથે CMએ કરી વન ટુ વન બેઠક
ગાંધીનગર, 1 માર્ચ 2026: CM holds one-to-one meeting with industrialists મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘ગુજરાત સેમિકનેક્ટ કોન્ફરન્સ ૨૦૨૬’નો ભવ્ય પ્રારંભ ગાંધીનગરમાં કરાવ્યો હતો. હાઇ-ટેક ચિપ નિર્માતાઓ અને સ્થાનિક ઉદ્યોગ વચ્ચે વ્યૂહાત્મક સહયોગને પ્રોત્સાહન આપવા “ગુજરાત – ઈન્ડિયાઝ ગેટવે ટુ સિલિકોન” થીમ સાથે રાજ્ય સરકારના સાયન્સ અને ટેકનોલોજી વિભાગના ઉપક્રમે આ દ્વિદિવસીય કોન્ફરન્સ યોજાઈ છે. આ કોન્ફરન્સમાં […]


