1. Home
  2. Tag "cm yogi"

ધર્માંતરણ રેકેટઃ આરોપી ઈરફાન મુક-બધિર વિદ્યાર્થીઓના બ્રેશવોશ કરવામાં ચતુર

લખનૌઃ ઉત્તરપ્રદેશ સહિત સમગ્ર દેશમાં ખળભળાટ મચાવનારા ધર્મ પરિવર્તન રેકેટમાં આરોપીઓની તપાસમાં ચોંકાવનારા ઘટસ્ફોટ થયો છે. આરોપી ઈરફાન મુક-બધિર બાળકોનું બ્રેનવોશ કરવામાં માહિર હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર ધર્માંતરમ રેકેટમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. ગુજરાતમાંથી ધરપકડ કરાયેલા સલાઉદ્દીન પાસેથી હવાલા રેકેટનો પર્દાફાશ થયો છે. સલાઉદ્દીનને લઈને એટીએસની ટીમ લખનૌ પહોંચી હતી. […]

ધર્માંતરણ રેકેટઃ આરોપી જહાંગીર આલમ ધર્માંતરણ સર્ટિફિકેટ બનાવતો

લખનૌઃ ઉત્તરપ્રદેશમાંથી ઝડપાયેલા ધર્મ પરિવર્તન પ્રકરણમાં સ્થાનિક પોલીસની સાથે અન્ય સુરક્ષા એજન્સીઓ પણ તપાસમાં જોડાયેલી છે. દરમિયાન આરોપીઓની તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયાં છે. આરોપી જહાંગીર આલમ ધર્મ પરિવર્તન કરાવવામાં આવેલા લોકોના ધર્માંતરણ સર્ટિફિકેટ બનાવતો હોવાનું તપાસમાં ખુલ્યું છે. સમગ્ર રેકેટ એક ચેઈનની જેમ ચલાવવામાં આવતું હતું. આરોપી મન્નુ યાદવ પોતાના સાથી આદિત્ય સહિતના લોકોના […]

ધર્મ પરિવર્તન રેકેટઃ આરોપીઓને ઈસ્લામિક દેશોની સાથે કેનેડાથી થયું હતું ફન્ડીંગ

દિલ્હીઃ ઉત્તરુપ્રદેશના ગાઝિયાબાદમાં ગેરકાયદે ધર્મ પરિવર્તન પ્રકરમમાં એટીએસની તપાસમાં રોજ નવા-નવા ખુલાસા થઈ રહ્યાં છે. દરમિયાન એટીએસની ટીમે ઉમર ગૌતમ અને કાઝી જહાંગીર આલમ સાથે આ રેકેટમાં સંડોવાયેલા અન્ય 3 આરોપીઓની ધરપકડ કરી હતી. એટલું જ સમગ્ર રેકેટના તાર કેનેડા અને કતાર સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. ઉચ્ચ પોલીસ અધિકારીએ પ્રશાંતકુમારએ જણાવ્યું હતું કે, […]

પીએમ મોદી આજે 11 વાગ્યે અયોધ્યાના વિકાસ કાર્યોની સમીક્ષા કરશે, સીએમ યોગી પણ રહેશે હાજર

દિલ્હી:આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને યુપી આ દિવસોમાં સંપૂર્ણ ધ્યાન પર છે. આજે પીએમ મોદી અયોધ્યામાં થઈ રહેલા વિકાસ કામોની સમીક્ષા કરશે.વીડિયો કોન્ફરન્સિંગમાં યોજાનારી આ બેઠકમાં સીએમ યોગી પણ હાજર રહેશે. કોરોના મહામારીના કારણે અયોધ્યાના વિકાસની દ્રષ્ટિ વર્ચ્યુઅલ રીતે જોવામાં આવશે.પીએમ મોદી અને સીએમ યોગીની સાથે બંને ડેપ્યુટી સીએમ સહિત 13 વધુ સભ્યો […]

ધર્મ પરિવર્તન રેકેટઃ દેશના 24 રાજ્યોમાં આરોપીઓનું નેટવર્ક

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવાના રેકેટમાં પોલીસની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપી મહંમદ ઉમર ગૌતમ અને જહાંગીર તથા તેમના સાગરિતોનું દેશના એક-બે નહીં પરંતુ 24 રાજ્યોમાં નેટવર્ક ફેલાયેલું હોવાનું ખૂલતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં છે. આ દરમિયાન ફતેહપુરના એક શિક્ષકાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ કહે છે કે, ગયા વર્ષે ઉમર […]

ધર્મ પરિવર્તન રેકેટઃ મુક-બધિર વિદ્યાર્થીઓને આતંકવાદી શિબિરમાં તાલીમ આપવાનું કાવતરુ

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં હિન્દુઓનું ધર્મ પરિવર્તન કરાવવાના રેકેટની એટીએસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયાં છે. પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીની સમગ્ર રેકેટમાં સંડોવણી બહાર આવી છે. મુક-બધિર વિદ્યાર્થીઓનું ધર્મ પરિવર્તન કરાવ્યાં બાદ તેમને આતંકવાદી સંગઠનમાં સામેલ કરવાનો આરોપીઓનો ઈરાદો હોવાનું ખૂલતા ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં છે. વિદ્યાર્થીઓને આતંકવાદી શિબિરમાં તાલીમ આપવાની પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. […]

ઉત્તરપ્રદેશ સરકારનો નિર્ણયઃ ટોક્યો ઓલમ્પિકમાં સ્વર્ણ મેડલ વિજેતા ખેલાડીઓનું કરાશે સન્માન

લખનૌઃ ઉત્તરપ્રદેશની યોગી સરકારે આગામી મહિને જાપાનની રાજધાની ટોક્યોમાં શરૂ થઈ રહેલી ઓલમ્પિક ખેલમાં નિમિત્ત રાજ્યના ખેલાડીઓને લઈ મોટી પુરસ્કાર રકમની જાહેરાત કરી છે. રાજ્યનો કોઈ પણ ખેલાઈ આ રમતમાં સ્વર્ણ મેડલ જીતશે તો તેને પુરસ્કારના રૂપમાં રૂ. 6 કરોડ આપવામાં આવશે. ઉત્તરપ્રદેશના ખેલ નિદેશક રામ પ્રકાશસિંહેએ જણાવ્યું હતું કે, યુપી સરકાર ઓલમ્પિક રમતોમાં દેશનું […]

ધર્મ પરિવર્તન કેસઃ મુક-બધિર શાળાના એક શિક્ષકે વિદ્યાર્થીઓને ઈસ્લામ અપનાવવા પ્રેરિત કર્યો હતા

દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં ધર્મ પરિવર્તન કરાવવાના મોટા રેકેટનો પર્દાફાશ કર્યાં બાદ એટીએસની ટીમે ઊંડાણપૂર્વકની તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. દરમિયાન પોલીસે એક પીડિતનું નિવેદન લીધું હતું. જેમાં ચોંકાવનારા ખુલાસા થયાં છે. પીડિતે કહ્યું હતું કે, મુક-બધિર શાળામાં એક શિક્ષકે સૌ પ્રથમ તેને ઈસ્લામ અપનાવવા પ્રેરિત કર્યો હતો. ત્યાર બાદ તેને ચમનગંજ નિવાસી મો. વાસિફનો સંપર્ક કરાવવામાં […]

ધર્માંતરણ ઘટનાઃ CM યોગીએ આરોપીઓની મિલકત જપ્ત કરવા કર્યો નિર્દેશો

લખનૌઃ ધર્માતરણ કરનારી એક ટોળકીનો પર્દાફાશ થયા બાદ સીએમ યોગી એકશનમાં આવ્યાં છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ તપાસ એન્જસીને ધર્માંતરમ કેસમાં ઉંડાણપૂર્વકની તપાસ કરવાના નિર્દેશ કર્યાં છે. તેમજ આ પ્રકરણમાં સંડોવાયેલા આરોપીઓ સામે ગેંગસ્ટર જેવી કાર્યવાહી કરીને તેમની મિલકત જપ્ત કરવા પણ આદેશ કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ધર્માંતરમ કેસમાં ટોળકીના બે સભ્ય મુફ્તી કાઝી જહાંગીર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code