1. Home
  2. Tag "cm yogi"

સ્પર્ધાત્મક પરિક્ષાઓ માટે સીએમ યોગીએ ‘મુખ્યમંત્રી અભ્યૂદય યોજના’નો કર્યો આરંભ

સ્પર્ધાત્મ પરિક્ષાઓ માટે અભ્યૂદય યોજનાનો કર્યો આરંભ આવતી કાલથી ઓનલાઈન તથા વર્ગમાં ક્લાસ શરુ કરાશે આ અભિયાન અતંર્ગત મફ્તમાં કોચિંગની વ્યવસ્થા દિલ્હીઃ-સમગ્ર દેશમાં શિક્ષણને લઈને અનેક સારા કાર્યો પાર પાડવામાં આવી રહ્યા છે જેમાં ઉત્તર પ્રદેશમાં પણ આ બાબાતે અનેક કાર્ય મુખ્યમંત્રી દ્રારા થઈ રહ્યા છે ત્યારે આજે સોમવારના  રોજ મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે સ્પર્ધાત્મક […]

મથુરા: યોગી આદિત્યનાથ ‘વૈષ્ણવોની બેઠક’ મેળાનું ઉદ્દઘાટન કરશે, 14 ફેબ્રુઆરીથી થશે પ્રારંભ

‘વૈષ્ણવોની બેઠક’ મેળાનું ઉદ્દઘાટન સીએમ યોગી કરશે ઉદ્દઘાટન 14 ફેબ્રુઆરીથી થશે પ્રારંભ 40 દિવસ સુધી ચાલશે કાર્યક્રમ યુદ્ધના ધોરણે તૈયારીઓ શરૂ ઉત્તરપ્રદેશ બ્રજ તીર્થ વિકાસ પરિષદ હરિદ્વાર કુંભ 14 ફેબ્રુઆરીથી વૃંદાવનમાં ‘વૈષ્ણવોની બેઠક’ મેળાનું આયોજન કરવા જઈ રહ્યું છે. આ કાર્યક્રમ 40 દિવસ સુધી ચાલશે. 14 ફેબ્રુઆરીએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ‘કુંભ પૂર્વ વૈષ્ણવોની બેઠક’ ના […]

અયોધ્યા: સીએમ યોગી ભવ્ય શ્રી રામ મંદિરના નિર્માણની સ્થિતિ જાણવા પહોંચ્યા, વિકાસ કાર્યો ઝડપી બનાવવાના આપ્યા નિર્દેશ

સીએમ યોગી પહોંચ્યા અયોધ્યા રામ મંદિર નિર્માણની સ્થિતિ જાણવા પહોંચ્યા વિકાસ કાર્યો ઝડપી બનાવવાના આપ્યા નિર્દેશ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રવિવારે અયોધ્યામાં નિર્માણ પામનારા ભવ્ય શ્રી રામ મંદિરની સ્થિતિ જાણવા માટે પહોંચ્યા હતા.જ્યાં તેમણે વિકાસ કાર્યો ઝડપી બનાવવાના આદેશ આપ્યા હતા. સીએમ યોગીએ અયોધ્યાને દુનિયાનું સર્વશ્રેષ્ઠ પર્યટન સ્થળના રૂપમાં વિકસિત કરવાની ઇચ્છા વ્યક્ત કરી અને રામ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code