ગુજરાતમાં કંપની ફિટેડ સીએનજી કારના વેચાણમાં 9 મહિનામાં 143 ટકાનો વધારો
અમદાવાદઃ ગુજરાતમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ આસમાને પહોંચ્યા બાદ સીએનજી વાહનોની માગમાં ધરખમ વધારો થયો છે. સીએનજી વાહનોની માંગ વધતાં તેની અસર ગેસની માગ પર જોવા મળી રહી છે. જેની પાછળ મુખ્ય રુપે બે પરિબળો જવાબદાર છે એક પેટ્રોલ ડીઝલના ભડકે બળતાં ભાવ અને બીજુ BS-VI રોલઆઉટ પછી ભારત સ્ટેજ (BS) ઉત્સર્જનના ધારાધોરણોમાં ફેરફાર. કેન્દ્રીય માર્ગ […]