સુરતમાં રૂપિયા 5.85 કરોડની કિંમતનું કોબ્રાનું ઝેર પકડાયુ, 7 આરોપીની ધરપકડ
સુરત,20 જાન્યુઆરી 2026: શહેરના સરથાણા જકાતનાકા ગઢપુર રોડ પર નવ જીવન સર્કલ પાસે આવેલા એક બિલ્ડિંગની એક ઓફિસમાં કોબ્રાના ઝેરનો સોદો થતો હતો ત્યારે જ બાતમીને આધારે પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગૃપ (એસઓજી)એ રેડ પાડીને કોબ્રાનું ઝેર વેચવા માટે આવેલા વડોદરાના એક વકીલ સહિત 5 શખસો તેમજ સુરતમાં મરેજ બ્યુરો ચલાવતા વદ્ધ સહિત 7 લોકોને 5.85 […]


