જુનાગઢ અને ગિર સોમનાથ જિલ્લો કેસર કેરી બાદ હવે નાળિયેરના ઉત્પાદનમાં અગ્રેસર બનશે
જૂનાગઢ : વિશ્વ કોકોનેટ ડે’ના કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રાસિંહ તોમર દ્વારા રાજયકક્ષાની છઠ્ઠી કોકોનેટ ડેવલપમેન્ટ બોર્ડ ઓફીસનું ઈ-લોકાર્પણ જૂનાગઢ ખાતે કરાયુ હતું. કેન્દ્રીય મંત્રીએ ખેડૂતોને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં નાળિયેરીના પાકનો વાવેતર વિસ્તાર વધે તે માટે કેન્દ્ર સરકારના કૃષિ વિભાગ દ્વારા કોકોનેટ ડેવલપમેન્ટ બોર્ડની રચના કરવામાં આવી છે. નાળિયેરના પાકનું વાવેતર થાય અને ખેડૂતોને […]


