સ્ટીમ લેતી વખતે પાણીમાં આ વસ્તુઓ મિક્સ કરો,શરદી અને ફ્લૂથી રાહત આપવાનું કરશે કામ
શિયાળાની ઋતુનું ધીરે ધીરે આગમન થઈ રહ્યું છે.આ ઋતુમાં લોકોને વારંવાર શરદી અને ઉધરસ જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે.આવી સ્થિતિમાં તમે ઉકાળેલા પાણીમાં કેટલીક વસ્તુઓ મિક્સ કરી સ્ટીમ લઇ શકો છો. જે શરદીમાં ઝડપી રાહત આપવાનું કામ કરશે ફુદીનાના પાનમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. જે એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો ધરાવે છે. તે બંધ નાક ખોલવાનું કામ […]