દિલ્હી-યુપી સહીત ઉત્તરભારતમાં આગામી દિવસોમાં વધશે ઠંડી – વરસાદની પણ શક્યતાઓ
દિલ્હી – યુપી સહિત ઉતત્રભારતમાં છંડી વધશે વરસાદની પણ આગાહી કરવામાં આવી દિલ્હીઃ હાલ ફેબ્રુઆરીના ઘણા દિવસો નીકળી યા છે છત્તા પણ ઉત્તરભારતમાં છંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે.શિયાળામાં જવાની રાહ જોઇ રહેલા લોકો માટે આગળ ઠંડીમાં રાહત મળવાની શક્યતાઓ છે.જેમાં ઉત્તર પ્રદેશ, દિલ્હી, હરિયાણા સાથે, પંજાબ થોડા દિવસો સુધી શિયાળામાં હવે રહેશે. આ […]