1. Home
  2. Tag "cold"

રાજકોટમાં ભેજવાળા વાતાવરણને લીધે શરદી, ઉધરસ, તાવના કેસમાં વધારો,

રાજકોટઃ શહેરમાં છેલ્લા ઘણા દિવસથી વાદળછાયા વાતાવરણને કારણે ભેજનું પ્રમાણ વધતા વાયરલ બિમારીના કેસમાં વધારો થયો છે,  છેલ્લા એક અઠવાડિયામાં સિઝનલ રોગચાળાના 312 કેસ નોંધાયા છે. જો કે, મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, ટાઇફોઇડ, કમળો અને મરડાનો એક પણ કેસ મનપાનાં ચોપડે નોંધાયા નથી. આ સપ્તાહ દરમિયાન તા.12થી 18 જૂન દરમિયાન શરદી-ઉધરસના 199 કેસ, સામાન્ય તાવના 31 […]

અમદાવાદમાં ઠંડીને લીધે વાયરલ બીમારીના કેસમાં વધારો, ઝાડા-ઊલટી, ઝેરી મેલેરિયાના કેસ વધ્યાં

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી કડકડતી ઠંડીને લીધે જનજીવન પર અસર પડી રહી છે. ભેજવાળી ઠંડીને કારણે વાયરલ બિમારીના કેસોમાં વધારો થયો છે. જેમાં અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગચાળાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જાન્યુઆરીના માત્ર 21 દિવસમાં જ ઝાડા-ઊલટીના 221, ટાઈફોઈડના 144 અને કમળાના 108 કેસ નોંધાયા છે. ગત જાન્યુઆરી કરતા આ વખતે […]

શિયાળાની ઠંડીમાં શ્વાસ લેતા મોઢામાંથી નીકળે છે ઘૂમાડો, શા માટે નીકળે છે જાણો તેનું કારણ

ઠંડીમાં શા માટે મોઢામાંથી ઘૂમાડો નીકળે છે જાણો આ પાછળનુ સરસ મજાનુ કારણ શિયાળો આવતાની સાથે જ દેશભરમાં ઠંડીએ જોર પકડ્યું છે,જ્યારે શિયાળાની સવારે આપણે ઘરની બહાર નીકળીે છીે અને બગાસું ખાીએ છીએ એટલે ઘીમાડો મોઢામાંથી જાણે બહાર આવતો હોય છે,આ સાથે જ શ્વાસ લેતા હોય ત્યારે ફોગ બહાર આવતી હોય છે ,જો કે આ […]

શિયાળામાં ધ્યાન રાખજો,કારણ કે હાડ થીજવતી ઠંડી હેલ્થ માટે ખતરનાક

દેશમાં અત્યારે ઠંડીનો ચમકારો વધી રહ્યો છે, લોકો ઠંડીથી બચવા માટે અનેક પ્રકારના ઉપાય કરી રહ્યા છે ત્યારે આ લોકોએ શિયાળામાં ચેતી જવાની જરૂર છે, કારણ કે આ લોકો માટે શિયાળો જાનલેવા પણ બની શકે છે. ઠંડીમાં રક્ત વાહિકાઓ સંકોચાઈ જાય છે, જેના કારણે શરીરમાં લોહીનો પ્રભાવ વધારે ધીમો થવા લાગે છે. જેનાથી તેમને હાર્ટ […]

ગુજરાતમાં ઠંડીને લીધે શરદી, ઉધરસ જ નહીં પણ હાર્ટએટેકના કેસમાં પણ વધારો નોંધાયો

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી કાતિલ ઠંડી બાદ બે દિવસથી આંશિક રાહત મળી છે. ભેજવાળી ઠંડીને કારણે માત્ર શરદી, ઉધરસ તે તાવના જ નહીં પણ હાર્ટની બિમારીના કેસમાં પણ વધારો થયો છે. હાર્ટ એટેકના છેલ્લા 14 દિવસમાં રાજ્યમાં 2 હજાર 346 કેસ નોંધાયા હતા. દરરોજ ઠંડીને કારણે હાર્ટઅટેકના 168થી વધુ કેસ નોંધાઇ રહ્યાં છે. અમદાવાદની […]

મેડિકલ સ્ટોર્સમાંથી તાવ, શરદી, ઉઘરસની દવા ખરીદનારાની માહિતી ઓનલાઈન મોકલવી પડશે

અમદાવાદઃ રાજ્યમાં કોરોના સામે સરકારે પણ અગમચેતિના પગલાં ભરવા શરૂ કરી દીધા છે. હાલ શિયાળાની સીઝનમાં ઘણાબધા લોકો શરદી, ઉધરસ કે તાવની બીમારીનો ભોઘ બનતા હોય છે. જેમાં ઘણા લોકો ખાનગી કે સરકારી તબીબ પાસે સારવાર માટે જવાને બદલે સીધા મેડિકલ સ્ટોર્સમાં જઈને દવા ખરીદતા હોય છે. આવા દર્દીઓ કોરોનામાં તો સપડાયા નથીને તે જાણવું […]

ઠંડીને કારણે બાળકની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી શકે છે,માતાપિતાએ આ રીતે કાળજી લેવી જોઈએ

કડકડતી ઠંડીએ અનેક સમસ્યાઓમાં વધારો કર્યો છે.ખાસ કરીને આ શિયાળો નાના બાળકો માટે મુશ્કેલી સર્જી રહ્યો છે.નિષ્ણાતોના મતે વધતી ઠંડીના કારણે બાળકો એલર્જીનો શિકાર બની રહ્યા છે. જેના કારણે તેમની રોગપ્રતિકારક શક્તિ પણ નબળી પડી રહી છે.નબળી રોગપ્રતિકારક શક્તિને કારણે બાળકોને ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે.એલર્જીના કારણે અનિયમિત રોગપ્રતિકારક શક્તિને કારણે ઘણા […]

ગુજરાતમાં ફુંકાઈ રહેલા ઉત્તર-પૂર્વના ઠંડાબોળ પવનને લીધે ઠંડીમાં હજુપણ વધારો થશે

અમદાવાદ: ગુજરાતમાં અડધો શિયાળો વિત્યા બાદ છેલ્લા એક સપ્તાહથી ઠંડીએ જોર પકડ્યું છે. હવે આગામી દિવસોમાં ઠંડીનું જોર વધશે.  ઉત્તર ભારતમાં ઠંડા પવનની અસરથી ઠંડી  વધી છે. એટલું જ નહીં, હજુ પણ કડકડતી ઠંડી માટે તૈયાર રહવું પડશે.  હવામાન વિભાગે કાતિલ ઠંડીની આગાહી કરી છે. અમદાવાદ સહિતના મોટભાગના શહેરોમાં તાપમાન 13 ડિગ્રીએ પહોંચ્યું હતું. જ્યારે […]

દિલ્હી:નવા વર્ષના બીજા દિવસે ઠંડી અને ધુમ્મસથી રાહત નહીં,જાણો આજના હવામાનની સ્થિતિ

દિલ્હી: નવા વર્ષના બીજા દિવસે ઠંડી અને ધુમ્મસથી રાહત મળી નથી.પહાડો પર હિમવર્ષા ચાલુ છે, જ્યારે મેદાની વિસ્તારોમાં ફરી તાપમાનનો પારો ગગડવા લાગ્યો છે.દિલ્હીમાં વર્ષના પ્રથમ દિવસે લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સોમવારે પણ આ આસપાસ તાપમાન નોંધાઈ શકે છે. ગત સપ્તાહના અંતિમ દિવસોમાં ઠંડીમાં થોડી રાહત જોવા મળી હતી.જોકે […]

દિલ્હી-યુપીમાં ફરી વધશે ઠંડી,જાણો હવામાનની સ્થિતિ

 પહાડો પર હિમવર્ષા દિલ્હી-યુપીમાં ફરી વધશે ઠંડી જાણો હવામાનની સ્થિતિ  દિલ્હી:ઉત્તર ભારતના રાજ્યોમાં ઠંડી પડી રહી છે.તે જ સમયે, પર્વતો પર પણ બરફવર્ષા શરૂ થઈ ગઈ છે.હિમાચલ પ્રદેશ, કાશ્મીર સહિતના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પર્વતો પર હિમવર્ષાની અસર મેદાની વિસ્તારોમાં પણ જોવા મળશે.ઉત્તર પશ્ચિમ ભારતના રાજ્યોમાં આજથી ગાઢ ધુમ્મસ જોવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code