સહયોગીઓ અને કન્ટેન્ટ સર્જકો માટે એક શક્તિશાળી પ્લેટફોર્મ છે : હિમેશ રેશમિયા
WAVES 2025 સમિટના ત્રીજા દિવસે “ટેકિંગ ઇન્ડિયન મ્યુઝિક ટુ ન્યૂ હાઇટ્સ” શીર્ષક સાથે એક સીમાચિહ્નરૂપ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉદ્યોગના સ્વપ્નદ્રષ્ટા અને પરિવર્તનકારોનું એક ઉચ્ચ-શક્તિશાળી પેનલ હાજર હતી. જેઓ ભારતીય સંગીતના વૈશ્વિક ઉદય અને આગળની તકો પર ચર્ચા કરવા માટે ભેગા થયા હતા. આ આકર્ષક સત્રમાં ભારતીય અને આંતરરાષ્ટ્રીય સંગીત ઉદ્યોગોના કેટલાક ખૂબ […]