ગાંધીનગરમાં વંદે માતરમનું સામૂહિક ગાન, સ્વદેશી અપનાવવા સામૂહિક શપથ લેવાયા
વંદે માતરમ” ભારતનાં આત્માનો નાદ અને દરેકના હૃદયમાં રાષ્ટ્રપ્રેમનો ધ્વનિ છેઃ CM રાષ્ટ્રીય ગીત વંદે માતરમ પ્રેરણા ગીત છે, સૌના હૃદયમાં એક આગવું સ્થાન ધરાવે છે, 140 કરોડ ભારતવાસીઓમાં આ ઊજવણીથી રાષ્ટ્ર પ્રથમનો ભાવ ઉજાગર થયો છે. ગાંધીનગરઃ વંદે માતરમ ગાનના 150 વર્ષ પૂર્ણ થવા અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં વિધાનસભા પરિસરમાં વંદે માતરમ ગાનનું […]


