1. Home
  2. Tag "Comparison"

પાકિસ્તાન અને શ્રીલંકાની સરખામણીએ ભારતનું સંવિધાન વધારે મજબુતઃ શરદ પવાર

નવી દિલ્હીઃ દેશમાં સતત વધી રહેલી મોંઘવારીને પગલે સામાન્ય વર્ગની આર્થિક મુશ્કેલીઓમાં વધારો થયો છે. દરમિયાન એનસીપીના સુપ્રીમો શરદ પવારે મોંઘવારી મુદ્દે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. જો કે, ભારતનું બંધારણ પડોશી દેશો કરતા વધારે મજબુત હોવાથી શ્રીલંકા જેવી પરિસ્થિતિઓ ઉભી થવાની શકયતા નહીં હોવાનું પણ કહ્યું હતું. શરદ પવારે કહ્યું […]

‘બોબ બિશ્વાસ’ની સ્ટોરી ફિલ્મ ‘કહાની’ની સરખામણીએ અનેકગણી સારીઃ અભિષેક બચ્ચન

મુંબઈઃ અભિનેતા અભિષેક બચ્ચન તેની આગામી ફિલ્મ બોબ બિશ્વાસના પાત્રને લઈને ખૂબ જ ચર્ચામાં છે. આ ફિલ્મ વિદ્યા બાલનની 2012માં આવેલી ફિલ્મ ‘કહાની’ની સ્પિન-ઓફ છે. અભિષેક બચ્ચને પોતાની ફિલ્મ વિશે વાત કરતા કહ્યું કે, બોબ બિશ્વાસની સ્ટોરી ફિલ્મ કહાનીની સરખામણીએ અનેકગણી સારી છે. તેમણે કહ્યું હતું કે, સુજોય સારા મિત્ર છે. જ્યારે મેં સ્ક્રિપ્ટ વાંચી […]

ભારતમાં પુરુષોની સરખામણીએ મહિલાઓની સંખ્યામાં વધારોઃ 1000 પુરુષોની સામે 1020 મહિલાઓ

દિલ્હીઃ દેશની વસ્તીમાં પ્રથમવાર પુરુષોની સરખામણીએ મહિલાની વસ્તીમાં વધારો જોવા મળી રહી છે. ક્યારેક મિસિંગ વુમનનો સામનો કરતા દેશમાં આ મોટી ખુશીની વાત છે. એટલું જ નહીં પ્રજનનદરમાં પણ ઘટાડો થયો છે. નેશનલ ફેમિલી એન્ડ હેલ્થ સર્વે અનુસાર દેશમાં અત્યારે 1000 પુરુષોની સરખામણીએ મહિલાની સંખ્યા 1020 થઈ ગઈ છે. નોબલ પ્રાઈઝ વિજેતા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેનએ […]

બિગ બુલ સ્ટાર અભિષેક બચ્ચન સાથેની તુલના બાબતે શું કહ્યું પ્રતિક ગાંધીએ જાણો

મુંબઈઃ અભિષેક બચ્ચન સ્ટાર ફિલ્મ ધ બિગબુલ તાજેતરમાં રિલીઝ થઈ છે અને દર્શકોને પસંદ પણ આવી રહી છે. આ ફિલ્મમાં તેમણે હર્ષદ મહેતાનો રોલ કર્યો હતો. ફિલ્મ રિલીઝ થયા બાદ ક્રિટિક અને દર્શકો તેમની અદાકારીની તુલના વેબ સિરીઝ સ્કેમ 1992માં હર્ષદ મહેતાની ભૂમિકા ભવનારા ગુજરાતી કલાકાર પ્રતીક ગાંધી સાથે કરી રહ્યાં છે. જો કે, આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code