નીટ યુજીની પરીક્ષામાં છબરડાંની ફરિયાદો ઊઠી, એક વિદ્યાર્થીની 4 જુદી જુદી માર્કશીટ !
અમદાવાદની એક વિદ્યાર્થિનીના માર્કસ 415ને બદલે 115 થઈ ગયા હોવાની ફરિયાદ, બેથીત્રણ વિદ્યાર્થીઓના માર્કસમાં પણ ફેરફાર થઈ ગયા હોવાની રાવ, પરિણામમાં છબરડાં અગે તટસ્થ તપાસ કરાવા વાલીઓની માગ અમદાવાદઃ તબીબી વિદ્યાશાખામાં પ્રવેશ માટે નીટનું પરિણામ મહત્વનું છે. અને દર વર્ષે નીટ યુજીમાં પરિણામ માટે છબરડાંના આક્ષેપો થતા હોય છે. ત્યારે આ વખતે પણ છબરડાની ફરિયાદો […]