અમદાવાદ સહિત 4 શહેરોમાંથી પ્રયાગરાજ જવા એસટીની વોલ્વોએ 184 ટ્રીપ પૂર્ણ કરી
અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતના4300 જેટલા શ્રદ્ધાળુઓએ મુસાફરી કરી પ્રવાસીઓએ એસટીની વોલ્વો સેવાનો કોર્પોરેટ જેવી પ્રિમિયમ ગણાવી ગુજરાત સરકારે પ્રયાગરાજના રૂટમાં આવતા રાજ્યોમાં યોગ્ય સંકલન કરી યાત્રાને સુગમ બનાવી અમદાવાદઃ સરકારી બસમાં અમને આવી સેવા મળશે તેવું વિચાર્યું ન હતું, કોર્પોરેટ કરતા પણ ચડિયાતી કામગીરી GSRTCએ કરી છે”, આ શબ્દો છે,અમદાવાદના ભાવિન વસાણીના જેઓ હાલમાં જ GSRTCએ શરૂ કરેલા વિશેષ મહાકુંભ […]