વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પહેલા અમદાવાદ પોલીસે કર્યું રિહર્સલ,
વડાપ્રધાન કાલે સામવારે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અમદાવાદ શહેરમાં વડાપ્રધાન મોદીનો ભવ્ય રોડ શો યોજાશે રોડ શોના રૂટ પર બ્રહ્મોસ્ત્ર અને રાફેલના ટેબ્લો લગાવાયા અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલ તા. 26મી મેથી બે દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ઓપરેશન સિંદૂર’ બાદ પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 મેએ ગુજરાત આવી રહ્યા છે. કાલે […]