કૉંગ્રેસ નેતા હિમાની નરવાલનો મૃતદેહ સુટકેસમાંથી મળ્યો, ઉચ્ચ સ્તરીય તપાસની માંગ
નવી દિલ્હીઃ હરિયાણાના રોહતકથી એક મોટા સનસનાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. અહીં કોંગ્રેસ મહિલા નેતા હિમાની નરવાલની હત્યા કરવામાં આવી છે. મહિલા નેતાનો મૃતદેહ એક સુટકેસમાંથી મળી આવ્યો છે. મહિલા નેતાની હત્યાનો મામલો સામે આવ્યા બાદ કોંગ્રેસે કાયદો અને વ્યવસ્થાના મુદ્દા પર ભાજપ સરકારને ઘેરી લીધી છે. કોંગ્રેસ પાર્ટીએ ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે હરિયાણાના […]