શિક્ષણના ખાનગીકરણ અને ભ્રષ્ટાચારના વિરોધમાં સૌરાષ્ટ્ર યુનિ. સામે કોંગ્રસ-NSUIના દેખાવો
NSUIના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ, ભાજપના 30 વર્ષના શાસનમાં શિક્ષણ ખાડે ગયાનો કાંગ્રેસનો આક્ષેપ, પોલીસે કોંગ્રેસના 50થી વધુ કાર્યકરોની અટક કરી રાજકોટઃ ગુજરાતમાં શિક્ષણના ખાનગીકરણ અને ભ્રષ્ટાચાર સામે કોંગ્રેસ દ્વારા “ગુજરાત શિક્ષણ બચાવો આંદોલન”નો આજથી પ્રારંભ કરાયો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ ડૉ. ઇન્દ્રવિજયસિંહ ગોહિલની આગેવાનીમાં વિરોધ પ્રદર્શિત કરાયો […]