બેન્કમાંથી રૂપિયા ઉપડી ગયા, ગ્રાહકને OTP કે મેસેજ ન આવ્યો, કન્ઝ્યુમર કોર્ટે વળતર ચુકવવા બેન્કને કર્યો આદેશ
અમદાવાદ: રાજ્યમાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં ફ્રોડના કેસ વધી રહ્યા છે. બેન્કના ખાતેદારને ઓટીપી નેબર પણ ન આવે અને તેના ખાતામાંથી ઓનલાઈન ડિઝિટલના માધ્યમથી પૈસા ઉપડી જાય તો જવાબદાર કોણ એ મોટો પ્રશ્ન છે. જો કે એક કેસમાં કન્ઝ્યુમર કોર્ટે બેન્કનો જ જવાબદાર ઠેરવીને વળતર ચુકવવા આદેશ કર્યો હતો. કન્ઝ્યુમર કોર્ટે ભારતીય સ્ટેટ બેંકને આદેશ આપતા તેના […]