વિદેશમાં કન્ટેનર્સને 15 દિવસ કોરોન્ટાઈન કરવાના નિયમથી ભારતના નિકાસકારો મુશ્કેલીમાં મુકાયાં
અમદાવાદઃ ગુજરાત સહિત દેશભરના આયાત-નિકાસકારોને કોરોનાના કાળમાંથી માંડ મુક્તિ મળી ત્યાં કન્ટેનરની ખેંચ સતાવી રહી છે. હાલ આયાત-નિકાસકારો માટે કન્ટેનર મેળવવાનું પડકારરૂપ બન્યુ જ છે. હવે ફરી વખત હાલત ખરાબ થવા લાગી છે. કોરોનાના કેસો વધવા લાગતા અમેરિકા, ચીન સહિતના દેશોએ હવે કન્ટેનરોને પણ 15 દિવસ માટે કવોરન્ટાઈન કરવાનું શરૂ કરી દેતા વધુ એક વખત […]