ભારત સહકારી ક્ષેત્રનું શ્રેષ્ઠ મોડલ વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરી ‘દેશને અગ્રેસર રાખશે: મુખ્યમંત્રી
ગાંધીનગરમાંસહકાર સે સમૃદ્ધિ અંતર્ગત સહકારી અગ્રણીઓનો એક દિવસીય વર્કશોપ, છેવાડાના માનવીને વિકાસની મુખ્ય ધારામાં લાવવામાં સહકારી ક્ષેત્રની મહત્વપૂર્ણ ભૂમિકા, 2034 સુધીમાં જી.ડી.પી.માં સહકારી ક્ષેત્રનું યોગદાન ત્રણ ગણું વધારવાનું લક્ષ્ય ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ પણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત સહકારી ક્ષેત્રનું શ્રેષ્ઠ મોડલ દુનિયા સમક્ષ પ્રસ્તુત કરીને આવનારા ભવિષ્યમાં કો-ઓપરેટિવ સેક્ટરમાં પણ દેશને અગ્રેસર રાખશે. 2025નું વર્ષ આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ […]