ફિલ્મ જગતના જાણીતા સંગીતકાર એ.આર.રહેમાનની ધૂનની નકલ મામલે મુશ્કેલીઓ વધી
પ્રખ્યાત સંગીત નિર્દેશક એ.આર.રહેમાન ફરી એકવાર વિવાદમાં ફસાયાંનું જાણવા મળે છે. દિલ્હી હાઈકોર્ટે તેમને અને ફિલ્મ નિર્માણ કંપની મદ્રાસ ટોકીઝને ધૂનની નકલ કરવાના આરોપસર 2 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ મામલો ઐશ્વર્યા રાય બચ્ચનની ફિલ્મ ‘પોનીયિન સેલ્વન 2’ના ગીત ‘વીરા રાજા વીરા’ સાથે જોડાયેલો છે. કોર્ટે આ મામલે રહેમાનને નોટિસ મોકલી છે. પદ્મશ્રી પુરસ્કાર […]