દિલ્હી સરકારે ગણતંત્ર દિવસ સમારોહની કરી ઉજવણી- કહ્યું, ‘ટૂંક સમયમાં કોરોના પ્રતિબંધોમાંથી મળશે મૂક્તિ’
કેજરીવાલ સરાકરનું એલાન દિલ્હી વાસીઓને કોરોના પ્રતિબંધોમાંથી મળશે મૂક્તિ દિલ્હીઃ- દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે, જ્યારે દેશના રાજ્ય મહારાષ્ટ્ર અને દિલ્હી કોરોનાથી વધુ રીતે પ્રભઆવીત છે જેને લઈને રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં અનેક પ્રકારના પ્રતિબંધો લાગૂ કરવામાં આવ્યા છે, જેમાં વિકેન્ડ કર્ફ્યૂ અને રાત્રી કર્ફ્યૂનો પણ સમાવેશ થાય છે, ત્યારે હવે નિષ્ણાંતોના મતે […]