કોરોનાને લઈને કેન્દ્રનું કડક વલણઃ રાજ્યોને તહેવારો પર ભીડ એકઠી ન થવા દેવા કડક પ્રતિબંધોનું પાલન કરાવવાના આદેશ આપ્યા
કેન્દ્ર એ રાજ્યોને જારી કર્યા આદેશ તહેવારો પણ ભીડ બેગી ન થવા દેવી સંક્રમણને અટકાવવા કડક પ્રતિબંધો લાગૂ કરો દિલ્હી – સમગ્ર દેશભરમાં નજીકના દિવસોમાં જ તહેવારોની લાઈન લાગશે ત્યારે બીજી તરફ કોરોનાની સ્થિતિને લઈને તહેવારોમાં જામતી ભીડની કેન્દ્રએ ચિંતા જતાવી છે,આ બાબતને લઈને કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને તહેવારો સંબંધિત સૂચનાઓ જારી કરી છે. […]