1. Home
  2. Tag "CORONA"

સરકારની મોટી જાહેરાત, હવે 18થી 44 વર્ષના લોકોને વેક્સિન માટે નહી કરાવવુ પડે રજીસ્ટ્રેશન

અમદાવાદ: કોરોનાવાયરસથી બચવા માટે વેક્સિન લેવી જરૂરી છે,  આ વાતથી તો સૌ કોઈ જાણકાર છે. લોકો દ્વારા મહામહેનતે પણ વેક્સિનનું રજીસ્ટ્રેશન કરવામાં આવે છે અને વેક્સિન લેવામાં આવે છે. પણ હવે કોઈ પણ વ્યક્તિ જે 18થી 44 વર્ષનો છે અને વેક્સિન લેવાની બાકે છે તો તે વેક્સિન લઈ શકશે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કોરોનાની વેક્સિનને લઈને […]

કોરોના સામેની લડાઇમાં BCCI પણ મેદાનમાં, 2000 ઓક્સિજન કંસટ્રેટર્સ આપવાની જાહેરાત કરી

કોરોના સામેની લડાઇમાં BCCI પણ મેદાનમાં 2000 ઓક્સિજન કંસટ્રેટર્સ આપવાની કરી જાહેરાત હાર્દિક અને કૃણાલ પર મોકલી રહ્યા છે કંસટ્રેટર્સ મુંબઈ : ભારતીય ક્રિકેટ બોર્ડે કોરોના વાયરસ સામે લડતા લોકોને મદદ કરવા માટે ઓક્સિજન કંસટ્રેટર્સ આપવાની જાહેરાત કરી છે. બીસીસીઆઈ તરફથી 2000 કંસટ્રેટર્સ આપવામાં આવશે. આ ઉપકરણો આગામી કેટલાક મહિનામાં આખા ભારતમાં વિતરણ કરવામાં આવશે. […]

બીજી લહેરમાં કોરોનાનો ભય વધારે ઘાતક સાબિત થયોઃ સર્વેમાં ચોંકાવનારો ઘટસ્ફોટ

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેરમાં મોટી સંખ્યામાં પોઝિટિવ કેસ સામે આવ્યાં હતા. તેમજ અનેક લોકોના મોત થયાં હતા. આ ઉપરાંત પોઝિટિવ કેસને પગલે એમ્બ્યુલન્સની સાયરનો પણ સતત વાગતી હતી. કોરોનાની બીજી લહેરમાં કોરોના વાયરસના કરતા તેનો ભય સૌથી ઘાતક સાબિત થયો હોવાનું એક સર્વેમાં સામે આવ્યું છે. કોરોના વિશેનું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ સૌરાષ્ટ્ર […]

કોરોના કાળમાં કેરળના વિદ્યાર્થીની અનોખી શોધઃ માઇક-સ્પીકરવાળા માસ્કની રચના

આ ગેજેટથી તબીબોને થશે ફાયદો ચાર્જ કર્યાં બાદ છ કલાક સુધી કરી શકાય છે ઉપયોગ તબીબ માતા-પિતા પાસેથી વિદ્યાર્થીને મળી પ્રેરણા મુંબઈઃ ભારત સહિત દુનિયાના મોટાકભાગના દેશો કોરોના મહામારીનો સામનો કરી રહ્યાં છે. કોરોના કાળમાં હવે માસ્ક જીવનનો એક ભાગ બની ગયો છે. દરમિયાન કેરળના બીટેકના એક વિદ્યાર્થીએ એક અનોખી શોધ કરી છે. વિદ્યાર્થીએ માઇક-સ્પીકરવાળા […]

મોડર્ના ભારતમાં સીધા રાજ્યોને રસી નહીં આપે, કહ્યુ માત્ર કેન્દ્ર સરકાર સાથે જ ડીલ કરીશું

વેક્સિનને લઈને મોટા સમાચાર મોડર્નાએ કહ્યુ માત્ર કેન્દ્ર સરકાર સાથે કરીશુ ડીલ ભારતમાં સીધી રાજ્યોને નહી મળે વેક્સિન: મોડર્ના દિલ્લી: ભારતમાં વેક્સિનેશની પ્રક્રિયા રોકેટની ઝડપે ચાલી રહી છે. દેશમાં રોજ લાખોની સંખ્યામાં લોકોને વેક્સિન આપવામાં આવે છે. આવા સમયમાં વેક્સિન બનાવતી અમેરિકાની કંપનીએ મોટી જાહેરાત કરી છે જેમાં વેક્સિનને લઈને ભારત માટે મોટા સમાચાર છે. […]

વિદેશ મંત્રી એસ જયશંકર આજ થી 28 મે સુધી અમેરિકાના પ્રવાસે  

વિદેશ મંત્રી આજથી અમેરિકાના પ્રવાસે કોરોના સંબંધિત સહયોગ પર થશે ચર્ચા  દિલ્હી : ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર આજે એટલે કે 24 મે થી અમેરિકાના પ્રવાસ પર છે. તેમનો 5 દિવસીય પ્રવાસ 28 મે સુધી શરૂ રહેશે, જેમાં તે કોરોનાથી સંબંધિત સહયોગ વિશે વાત કરશે.પોતાના પ્રવાસની શરૂઆત કરતા એસ જયશંકર ન્યૂયોર્ક પહોંચ્યા છે. એવું કહેવામાં […]

ધો-3થી 10 અને 12ના બદલાયેલા 51 પાઠ્ય પુસ્તકો નવા સત્રથી અમલમાં આવશે

અમદાવાદઃ રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રથી 18 વિષયના કુલ 51 નવા પુસ્તક અભ્યાસક્રમમાં દાખલ થશે. લાંબા સમયથી ધો-3થી 10 અને ધો-12ના પુસ્તકો બદલાયા ન હોવાથી તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ 51 પુસ્તક તૈયાર થઈ ગયા બાદ પ્રિન્ટ થઈ ચૂક્યા છે અને બજારમાં પણ વેચાણ માટે મળી રહ્યા છે. ઉપરાંત હવે આગામી વર્ષે પણ કેટલાક પુસ્તકો […]

હિલ સ્ટેશન સાપુતારામાં શનિ-રવિમાં પ્રવાસીઓ ઉમટી પડ્યા, સ્થાનિક ધંધાર્થીઓ ખૂશખૂશાલ

આહવા: ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધતા સરકારે કેટલાક નિયંત્રણો લાદ્યા હતા.જેમાં મોટાભાગના પ્રવાસન સ્થળો બંધ કરવામાં આવ્યા હતા. હવે કોરોનાના કેસ ઘટતા પ્રવાસન સ્થળોએ પુનઃ પ્રવાસીઓ માટે છૂટછાટ અઆપવામાં આવી રહી છે. રાજ્યનું સૌથી ફેમસ હિલ સ્ટેશન બે મહિનાના ગાળા બાદ સહેલાણીઓ માટે ખુલ્લુ મૂકાયું છે. કોરોનાનો કહેર વધતા સાપુતારા હિલસ્ટેશન બે મહિના સુધી બંધ રહ્યું […]

રાજ્યમાં મ્યુકોરમાઈકોસિસના કેસ વધતા સરકાર દૈનિક આંકડા જાહેર કેમ નથી કરતી?

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં તો ઘટાડો થઈ રહ્યો છે. પણ મ્યુકોરમાઈકોસિસની નવી બીમારીએ ચિંતા વધારી છે. આ વખતે કોરોના નહીં પણ કોરોનાના ઈલાજમાંથી સાજા થયેલાને ચપેટમાં લેતા મ્યુકોરમાઈકોસિસના મહારોગનો વકરી રહ્યો છે. ડાયાબિટીસ હોય અને કોરોના ઈન્ફેક્શન લાગે તેવા દર્દીઓને મોટાભાગે શિકાર બનાવતા આ ફંગલ ઈન્ફેક્શનને ગુજરાત સરકારે મહામારી ઘોષિત કરી છે. પરંતુ આટલું કરીને […]

જાપાનમાં કોરોનાની ગંભીર અસર, સમગ્ર દેશની હેલ્થકેર સિસ્ટર પડી ભાંગવાની શક્યતા

જાપાનમાં પણ કોરોનાની અસર ઓલિમ્પિક્સ નજીક છે અને કોરોનાનું જોખમ હેલ્થકેર સિસ્ટમ બની શકે છે લાચાર દિલ્લી: કોરોનાની બીજી લહેર જે રીતે ભારતમાં જોવા મળી છે તેવી લહેર અન્ય દેશોમાં પણ જોવા મળી શકે તેમ છે. ભારતમાં કોરોનાની બીજી લહેરથી સર્જન થયેલા હાહાકારને જોઈને અન્ય દેશોએ પણ પોતાના દેશમાં આગામચેતી પગલા લીધા છે. આ દેશોમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code