1. Home
  2. Tag "CORONA"

વડોદરામાં કોરોના વકરતા અન્ય જિલ્લામાંથી બોલાવાયા 250 ડોકટર અને નર્સ

અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ, વડોદરા અને સુરત સહિત રાજ્યભરમાં કોરોનાએ અજગર ભરડો લીધો હોય તેમ પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી તરફ તંત્ર દ્વારા સંક્રમણ અટકાવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન વડોદરામાં કોરોનાનું સંક્રમણ વધારે ફેલતુ અટકાવવા અને દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તે માટે એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. દરમિયાન […]

અમદાવાદમાં કોરોનાની રફતાર વધીઃ માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તારમાં સતત વધારો

અમદાવાદઃ હેરિટેજ સિટી અમદાવાદમાં કોરોનાના કેસ તેજ ગતિએ વધી રહ્યાં છે. જેથી આરોગ્ય વિભાગના અધિકારીઓની ઉંઘ હરામ થઈ ગઈ છે. અમદાવાદમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધવાની સાથે માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં પણ વધારો થઈ રહ્યો છે. અમદાવાદ મનપા દ્વારા વધારે 18 વિસ્તારને માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તાર તરીકે જાહેર કર્યાં છે. જ્યારે ચાર વિસ્તારને મુક્ત કરવામાં આવ્યાં હતા. […]

ભાવગનરમાં પણ કોરોના સંક્રમણને પગલે ગાર્ડન અને સ્વીમીંગ પુલ બંધ કરાયાં

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રિ કર્ફ્યુનો અમલ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત ચારેય શહેરોમાં ગાર્ડન સહિતની જગ્યાઓ બંધ કરવામાં આવી છે. હવે ભાવનગરમાં પણ કોરોનાના સંક્રમણ વધારે ન ફેલાય તે માટે ગાર્ડન અને સ્વીમીંગ પુલ બંધ કરવાના આદેશ કરાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભાવનગર શહેરમાં […]

ગુજરાતમાં રવિવારે પણ ચાલુ રહેશે કોરોના રસીકરણઃ અત્યાર સુધી 30 લાખથી વધારેને અપાઈ રસી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૂચના બાદ ગુજરાતમાં કોરોના ટેસ્ટીંગ અને રસીકરણ અભિયાન તેજ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 30 લાખથી વધારે લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. હવે રવિવારે પણ રસીકરણ કેન્દ્રો ઉપર કોરોનાની રસી આપવામાં આવશે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિધાનસભામાં જણાવ્યું […]

અમદાવાદમાં શાકભાજી અને કરિયાણા વિક્રેતા સહિતના સુપર સ્પ્રેડરના ફરીથી થશે કોરોના ટેસ્ટ

અમદાવાદ : શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી ચિંતાજનક રીતે વધી રહેલા કોરોના પોઝિટિવ કેસને અટકાવવા માટે મનપા દ્વારા એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. શહેરના વિવિધ વિસ્તારમાં શાકભાજી અને કરિયાણાના વિક્રેતા, ફૂડ ડિલિવરી અને હોમ ડિલિવરી બોય સહિતના સુપર સ્પ્રેડરના ફરીથી એન્ટીજન ટેસ્ટ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલું જ નહીં તેમણે ટેસ્ટીંગનું પ્રમાણપત્ર પણ […]

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન વેક્સીન લીધાના એક દિવસ બાદ કોરોના પોઝિટીવ

ઇમરાન ખાન કોરોના પોઝિટીવ બે દિવસ પહેલા લીધી હતી રસી ખુદ હોમ આઇસોલેશન થયા દિલ્લી: પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન કોરોના વાયરસથી સંક્રમિત જાણવા મળ્યા છે. દેશના સ્વાસ્થ્ય મંત્રીએ ઇમરાન કોરોના પોઝિટીવ હોવાની જાણકારી આપી હતી.તેમણે જણાવ્યું કે, ઇમરાન ખાન હાલમાં હોમ આઇસોલેશનમાં છે. ઇમરાને બે દિવસ પહેલા જ ચીનમાં ઉત્પાદિત કોરોના વાયરસ વેક્સીનનો ડોઝ લીધો […]

અમદાવાદ પોલીસ એકશન મોડમાં : માસ્ક અને કર્ફ્યુનો ભંગ કરનારાઓ સામે કાર્યવાહી

અમદાવાદઃ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતા આરોગ્ય વિભાગની સાથે પોલીસ વિભાગ પણ સાબદુ બન્યું છે. તેમજ કોરોનાની ગાઈડલાઈન અને કર્ફ્યુનો ભંગ કરનારાઓ સામે કાર્યવાહી હાથ ધરી છે. દરમિયાન પોલીસે માસ્ક વિના અને કર્ફ્યુનો ભંગ કરનારાઓને ઝડપી લઈને એક જ દિવસમાં રૂ. 16 લાખનો દંડ વસુલ્યો હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરમાં રાતના 9થી […]

મશહૂર અભિનેતા ઘર્મેન્દ્રએ કોરોના વેક્સિન લીધી , ટ્વિટર પર  વીડિયો શેર કરીને કહ્યું , ‘આ શો ઓફ નથી,પરંતુ પ્રેરણા આપવા માટે છે’

અભિનેતા ઘર્મેન્દ્રએ કોરોના વેક્સિન લીધી ટ્વિટર ર વીડિયો શેર કર્યો લોકોને  વેક્સિન લેવાની આપી પ્રેરણા મુંબઈ – સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે, ત્યારે દેશમાં મોટા પાયે વેક્સિનેશન અભિયાન પણ 16 જાન્યુઆરીથી શરુ થઈ ચૂક્યું છે જે હેઠળ કરોડો લોકોએ વેક્સિન લીધી છે, આ સાથે જ અનેક મહાન હસ્તીઓ કોરોનાની વેક્સિન લઈ રહ્યા છે.અને […]

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા ચાર સિનિયર સચિવોને સોંપાઈ મહત્વની જવાબદારી

અમદાવાદઃ હેરિટેજ સિટી અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં કોરોના બોમ્બ ફુટ્યો હોય તેમ પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. બીજી તરફ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતા સરકાર વધારે સાબદી બની છે અને સ્ક્રિનીંગ અને ટેસ્ટીંગ વધારી દેવામાં આવ્યું છે. દરમિયાન રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ સહિત ચાર શહેરોમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા તથા પીડિતોની સારવારને લઈને ચાર […]

સુરતમાં કોરોનાના નવા સ્ટ્રેઈનમાં લક્ષણો બદલાયાં, દર્દીઓને પેટમાં દુઃખાવાના લક્ષણો જોવા મળ્યાં ?

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના સુરતમાં કોરોનાના નવા સ્ટ્રેનના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. નવા સ્ટ્રેનના લક્ષણો ઈનવિઝિબલ હોવાનો પાલિકાએ દાવો કર્યો છે. આ સ્ટ્રેનમાં માથુ દુઃખાવુ, ખાંસી સહિતના લક્ષણો જોવા મળતા નથી. જો કે, કોરોનાના આ સ્ટ્રેનમાં કેટલાક કિસ્સામાં તાવના લક્ષણો જોવા મળ્યાં છે. જ્યારે સૌથી વધારે પેટમાં દુઃખાવાના લક્ષણો જોવા મળ્યાં હોવાનું જાણવા મળે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code