દિલ્હીમાં કોરોના કેસની સંખ્યા એક સપ્તાહમાં પીક ઉપર હશેઃ આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન
દિલ્હીઃ કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કેસ દિલ્હીમાં વધી રહ્યાં છે. કોવિડ-19ના ઝડપથી વધતા કેસ વચ્ચે દિલ્હીના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનએ જણાવ્યું હતું કે, શહેરમાં પોઝિટિવિટી રેટ છ ટકા પહોંચી ચુક્યો છે. સરકારનું કહેવું છે કે, દિલ્હીમાં કોરોનાના કેસની સંખ્યા એક સપ્તાહમાં પીક ઉપર પહોંચી શકે છે. સત્તાવાર આંકડા અનુસાર દિલ્હીમાં જાન્યુઆરીના પહેલા બે દિવસમાં ઓગસ્ટથી […]


