ગુજરાતમાં 6306 સેન્ટરો ઉપર 15થી 18 વર્ષના કિશોરોને રસી આપી સુરક્ષિત કરાશેઃ આરોગ્ય મંત્રી
અમદાવાદઃ ગુજરાતમાં 15થી 18 વર્ષના બાળકોના રસીકરણનો પ્રારંભ થયો છે અને લગભગ 6306 જેટલા સેન્ટરો ઉપર રસીકરણની કામગીરી ચાલી રહી છે. તા. 3 જાન્યુઆરીથી 9 જાન્યુઆરી સુધી મેગાડ્રાઈવ યોજીને 35 લાખ કિશોરોને રસી આપીને સુરક્ષિત કરવામાં આવશે. તેમ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. અમદાવાદની સિવિલ હોસ્પિટલ સંકુલમાં 1200 બેટની હોસ્પિટલનું ઉદ્દઘાટન કરવા કરતા આરોગ્ય […]


