કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ હિલ સ્ટેશનો પર જામતી ભીડને કોરોનાની ગંભીરતા સમજાવતો વીડિયો ટ્વિટર પર પોસ્ટ કર્યો, જુઓ શું છે વીડિયોમાં
કોરોનાની સ્થિ સમજાવતો વીડિયો મંત્રીએ ટ્વિટ કર્યો હિલ સ્ટેશનો પર જામતી ભીડને સમજાવાનો કર્યો પ્રયત્ન દિલ્હીઃ સમગ્ર દેશભરમાં કોરોનાના કેસો ફરીથી વધવાની ઘટાનાઓ સામે આવી રહી છે, કેરળ રાજ્યમાં સતત વધતા કેસો કોરોનાની ત્રીજી લહેરની શંકાઓની પૃષ્ટિ કરાવી રહ્યા છે, સ્થિતિ ખરાબ થતી હોવા છંત્તા દેશની જનતા હિલસ્ટેશનો પર જાણે એ રીતે ફરી રહી […]


